Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editora: Podcast
  • Duração: 54:20:45
  • Mais informações

Informações:

Sinopse

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episódios

  • જાણો, ટોલ રિલીફ રીબેટ અંતર્ગત રીફંડ કેવી રીતે મેળવી શકાય

    04/03/2024 Duração: 02min

    ન્યૂ સાઉથ વેલ્સના ટોલ રોડનો ઉપયોગ કરતા વાહનચાલકો હવે વર્ષ 2022-23 અને 2023-24 ના રીફંડ માટે અરજી કરી શકે છે. વર્તમાન યોજના 30 જૂન 2024ના રોજ સમાપ્ત થઇ રહી છે ત્યારે રીફંડ માટે અરજી કરવાની તમામ વિગતો અહેવાલમાં મેળવો.

  • SBS Gujarati News Bulletin 1 March 2024 - ૧ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    01/03/2024 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • 'બોજ વિનાની મોજ' કરાવવા ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા લેખક, વક્તા જય વસાવડા

    01/03/2024 Duração: 14min

    જાણિતા ગુજરાતી વક્તા અને લેખક જય વસાવડા પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા પ્રવાસે આવ્યા છે. સિડની સ્થિત SBS સ્ટુડિયોની તેમણે મુલાકાત દરમિયાન તેમણે દેશના ચાર શહેરો કેનબેરા, સિડની, મેલ્બર્ન અને બ્રિસબેનમાં કાર્યક્રમ વિશે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 29 February 2024 - ૨૯ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    29/02/2024 Duração: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જંગી રકમની લાલચ આપી ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓેને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં નિશાન બનાવાયા

    29/02/2024 Duração: 06min

    ઘરે બેસીને કાર્ય કરી જંગી નાણા કમાવવાની લાલચ આપનારા લોકો ઓસ્ટ્રેલિયામાં નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સ અને વિદ્યર્થીઓનો 'મની મ્યુલ્સ' તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તો શું છે આ નવા શબ્દનો અર્થ અને કેવી રીતે લોકો છેતરાઇ શકે છે એ વિશે વધુ જાણકારી અહેવાલમાં મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 28 February 2024 - ૨૮ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    28/02/2024 Duração: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જાણો, કેમ ભારત, નેપાળથી થતી સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સ્તર પર નામંજૂર થઇ રહી છે

    28/02/2024 Duração: 06min

    ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝાની અરજીમાં મોટો વધારો થયો છે પરંતુ, વિઝાની મંજૂરી છેલ્લા ઘણા વર્ષોમાં નિચલા સ્તરે પહોંચી છે. કયા કારણોસર ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સંખ્યામાં નામંજૂર થઇ રહી છે, તે વિશે વધુ માહિતી અહેવાલમાં મેળવો.

  • SBS Gujarati News Bulletin 27 February 2024 - ૨૭ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    27/02/2024 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું તમે બચત નથી કરી શકતા? જાણો, કેમ ઓસ્ટ્રેલિયન પરિવારોની નાણાકિય મુશ્કેલીઓ વધી

    27/02/2024 Duração: 09min

    જો તમે વર્તમાન સમયમાં નાણાની બચત કરી શકતા નથી અથવા સંઘર્ષ કરી રહ્યા છો તો તમે એકલા નથી. ઓસ્ટ્રેલિયના પરિવારોમાં બચતનું પ્રમાણ કેટલું ઘટ્યું છે અને તેમણે કેવી રીતે નાણાકિય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે એ વિશે અહેવાલમાં જાણો.

  • SBS Gujarati News Bulletin 26 February 2024 - ૨૬ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    26/02/2024 Duração: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ભારતીય સમુદાય માટે ઓસ્ટ્રેલિયાના વધુ એક શહેરમાં કોન્સ્યુલેટ શરૂ થશે: હાઇ કમિશનર

    26/02/2024 Duração: 08min

    ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતના નવા હાઇ કમિશનર તરીકે ગોપાલ બાગલેની નિમણૂક કરવામાં આવી છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય તથા ભારતીય સમુદાયને વિવિધ પ્રકારની જરૂરી સેવાઓ મળી રહે એ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

  • SBS Gujarati News Bulletin 23 February 2024 - ૨૩ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    23/02/2024 Duração: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વિદ્યાર્થીકાળ વખતે ઘર ન મળતા કારમાં રહેવા મજબૂર યજુવેન્દ્ર ઓસ્ટ્રેલિયામાં એવોર્ડથી સન્માનિત

    23/02/2024 Duração: 15min

    આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે વર્ષ 2006માં ઓસ્ટ્રેલિયા આવનારા યજુવેન્દ્ર સિંહ મહિડા છેલ્લા 15 વર્ષથી ક્વિન્સલેન્ડના રીજનલ વિસ્તાર ટુવંમ્બામાં સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ ભજવે છે. યુનિવર્સિટી ઓફ સધર્ન ક્વિન્સલેન્ડમાં આઇ.ટી વિભાગમાં કાર્ય કરતા યજુવેન્દ્રસિંહ પોતાને ભૂતકાળમાં થયેલા કેવા અનુભવોના કારણે સામાજિક કાર્યો કરી રહ્યા છે એ વિશે તેમની પાસેથી જાણિએ.

  • SBS Gujarati News Bulletin 22 February 2024 - ૨૨ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    22/02/2024 Duração: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Are you eligible for the Higher Education Loan Program? - શું તમે વિદ્યાર્થી છો? ઓસ્ટ્રેલિયામાં તમને HELP યોજના હેઠળ લોન મળી શકે

    21/02/2024 Duração: 09min

    Around three million Australians have a government loan through HELP, the Higher Education Loan Program. You too may be eligible to defer your tertiary tuition fees until you secure a job. - ઓસ્ટ્રેલિયામાં લગભગ 30 લાખ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન લોન પ્રોગ્રામ (HELP) હેઠળ સરકારી લોનની સહાય મેળવી છે. તમે પણ જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી અભ્યાસ માટે આ યોજનાનો લાભ મેળવી શકો છો. વધુ માહિતી ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 21 February 2024 - ૨૧ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    21/02/2024 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ભાષા શુદ્ધિનો આગ્રહ એ રાખે જે પહેલા જીવન શુદ્ધિ રાખતા હોય: જય વસાવડા

    21/02/2024 Duração: 18min

    ભાષાકિય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને વક્તા જય વસાવડા જણાવે છે કે સાપ્રંત વૈશ્વિકરણના યુગમાં ગુજરાતી ભાષા કઈ રીતે સહાયભૂત બને અને એની જીવંતતા જળવાયેલી રહે.

  • SBS Gujarati News Bulletin 20 February 2024 - ૨୦ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    20/02/2024 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • What is the cultural significance of First Nations weaving? - ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ નેશન્સ વણાટકામના સાંસ્કૃતિક મહત્વ વિશે જાણો

    20/02/2024 Duração: 09min

    Weaving is one of the most complex and sophisticated examples of First Nations technology and culture. It produces objects of beauty, and the process itself has deep cultural significance. Weaving is a way to share knowledge, connect to people and country, invite mindfulness, and much more. - વણાટકામ ફર્સ્ટ નેશન્સ ટેકનોલોજી અને સંસ્કૃતિના સૌથી જટિલ અને અત્યાધુનિક ઉદાહરણોમાંનું એક છે. તે સુંદર વસ્તુઓ સર્જે છે, અને આ પ્રક્રિયા પોતે જ ગહન સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. વણાટકામ એ જ્ઞાન વહેંચવાની, લોકો અને દેશ સાથે જોડાવાની રીત છે.

  • Not married but in a de facto relationship? Here’s what this means in Australia - લગ્ન નથી કર્યા પણ સાથે રહો છો? જાણો, ઓસ્ટ્રેલિયામાં ડી-ફેક્ટો સંબંધનો અર્થ અને યુગલોને લાગુ થતા કાયદા વિશે

    20/02/2024 Duração: 08min

    Under the Australian Family Law Act, couples in a de facto relationship are treated similarly to married couples. But what are their legal rights and obligations in case of separation, and what are the benefits and criteria for establishing a de facto status in the first place? - ઓસ્ટ્રેલિયામાં ફેમિલી લૉ એક્ટ અંતર્ગત, ડી ફેક્ટો યુગલોને પરિણીત લોકો જેવા ઘણા અધિકારો મળે છે. પરંતુ તે માટે સંબંધની કાયદાકીય નોંધણી અને માન્યતા આવશ્યક છે. ડી ફેક્ટો સંબંધ શું છે અને તેને કેવી રીતે કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત થાય છે એ વિશે Australia Explained ના એપિસોડમાં જાણિએ.

página 18 de 25