Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editora: Podcast
  • Duração: 54:20:45
  • Mais informações

Informações:

Sinopse

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episódios

  • SBS Gujarati News Bulletin 18March 2024 - ૧૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    18/03/2024 Duração: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું ઓસ્ટ્રેલિયામાં તમારા નોકરીદાતા તમને મેક-અપ કે ચોક્કસ પ્રકારના કપડા ધારણ કરવાની ફરજ પાડી શકે?

    18/03/2024 Duração: 07min

    શું તમારા નોકરીદાતા તમને કામ પર મેકઅપ કરીને આવવા દબાણ કરી શકે છે? કેન્દ્રીય સંસદમાં 'રાઇટ ટુ ડિસ્કનેક્ટ' કરવાના અધિકારને કાયદો બનાવ્યા પછી કામદારોના અધિકારો વિશે અન્ય બાબતો ચર્ચામાં આવી છે. પરંતુ જ્યારે નોકરીસ્થળે તમારા દેખાવનો હોય, ત્યારે શું તમે જાણો છો કે તમારા નોકરીદાતા તમને શું કહી શકે?

  • SBS Gujarati News Bulletin 15 March 2024 - ૧પ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    15/03/2024 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગુજરાતના આંતરરાષ્ટ્રીય ગાયક વિનોદભાઈ પટેલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે

    15/03/2024 Duração: 13min

    શ્રી સ્વામીવિવેકાનંદના વ્યાખાન, ભજન, સુગમ સંગીત, લોકગીતની વાતો આગવી શૈલીમાં પ્રસ્તુત કરી દરેક ગુજરાતી હ્ર્દયે પહોંચાડતા સંગીતકાર એટલે વિનોદભાઈ પટેલ. તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન SBS Gujarati સાથેની મુલાકાત.

  • લાંબી નહીં, સારી ઊંઘ વધુ મહત્વની: ડૉ. ગોપાલ રાવલ

    15/03/2024 Duração: 08min

    મોબાઇલનો લાંબો વપરાશ અને ભાગદોડ ભરેલી જીંદગીમાં તણાવ જેવા અનેક કારણોસર લોકો પૂરતી ઊંઘ લેતા નથી કે લઇ શકતા નથી. અપૂરતી ઊંઘના નુકસાન અને તેના નિવારણ વિશે વાત કરી રહ્યા છે ડૉ. ગોપાલ રાવલ.

  • SBS Gujarati News Bulletin 14 March 2024 - ૧૪ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    14/03/2024 Duração: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું તમને ખબર છે તમારા સૌંદર્ય પ્રસાધનોમાં કયા કેમિકલ્સનો વપરાશ થાય છે?

    14/03/2024 Duração: 11min

    PFAS નો ઉપયોગ ત્વચાને મુલાયમ બનાવવામાં અથવા ઉત્પાદનોને વધુ ટકાઉ બનાવવા માટે સૌંદર્ય પ્રસાધનોમાં કરી શકાય છે - જેમ કે લિપસ્ટિક, આઈશેડો અને ફાઉન્ડેશનમાં તેનો ઉપયોગ થઇ શકે છે. PFASના સંપર્કથી કેટલાક કેન્સર તથા અન્ય ગંભીર બિમારીઓ પણ થાય તેવી શક્યતા છે. જાણો, આરોગ્ય માટે કેમિકલ્સ કેટલા જોખમી સાબિત થઇ શકે.

  • SBS Gujarati News Bulletin 13 March 2024 - ૧૩ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    13/03/2024 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 12 March 2024 - ૧૨ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    12/03/2024 Duração: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • What are Ramadan and Eid and how are they celebrated in Australia? - રમઝાન અને ઇદ શું છે અને ઓસ્ટ્રેલિયામાં તેની કેવી રીતે ઉજવણી થાય છે?

    12/03/2024 Duração: 08min

    As Muslims in Australia and around the world observe Ramadan, a month-long period of devotion and fasting, in this episode, we explore the religious significance of this holy month.  - ઓસ્ટ્રેલિયામાં રહેતા તથા વિશ્વભરના મુસ્લિમ અનુયાયીઓ રમઝાનના પવિત્ર મહિનામાં ઉપવાસ કરશે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં આપણે પવિત્ર મહિનાના ધાર્મિક મહત્વ વિશે જાણિશું.

  • SBS Gujarati News Bulletin 11 March 2024 - ૧૧ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    11/03/2024 Duração: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 8 March 2024 - ૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    08/03/2024 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • હાથ, બે પગ અને દિકરો ગુમાવ્યા બાદ પણ ધરાએ હિંમત ન ગુમાવી, એવું કંઇક કર્યું કે અન્ય લોકોને પ્રેરણા મળે

    08/03/2024 Duração: 20min

    મૂળ ગુજરાતના સાવરકુંડલાના અને હાલમાં અમેરિકામાં સ્થાયી ધરા શાહ જ્યારે દિકરાને જન્મ આપવા હોસ્પિટલમાં ગયા ત્યારે તેમણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે તેઓ હોસ્પિટલમાંથી વ્હીલચેર પર ઘરે પરત ફરશે. એવું તો શું બન્યું તેમના જીવને નવો વળાંક લીધો અને હાલમાં તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા. સાંભળો, તેમની સાથેની મુલાકાત.

  • SBS Gujarati News Bulletin 7 March 2024 - ૭ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    07/03/2024 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વૈજ્ઞાનિકોએ શોધ્યું વ્હેલની ગાયકીનું કારણ

    07/03/2024 Duração: 06min

    વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે, તેઓ હમ્પબેક અને અન્ય પ્રકારની બેલીન વ્હેલ કેવી રીતે ગાય છે તે શોધવાથી માત્ર એક પગલું દૂર છે. એક નવો અભ્યાસ સૂચવે છે કે વ્હેલ પાસે વિશિષ્ટ વૉઇસ બોક્સ છે જે અન્ય પ્રાણીઓ પાસે નથી. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

  • SBS Gujarati News Bulletin 6 March 2024 - ૬ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    06/03/2024 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું તમે બજારમાં ઉપલબ્ધ પ્રોસેસ્ડ ફૂડ આરોગો છો? જાણો, કેવી રીતે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઇ શકે

    06/03/2024 Duração: 09min

    વર્તમાન સમયમાં નોકરીની વ્યસ્તતા વચ્ચે જ્યારે લોકોમાં તૈયાર આહારને ગરમ કરીને આરોગવાનું ચલણ વધ્યું છે. ત્યારે, બ્રિટિશ મેડિકલ જર્નલ દ્વારા પ્રકાશિત તારણો પુષ્ટિ કરે છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું વધુ પ્રમાણ આરોગ્યની વિવિધ સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.

  • SBS Gujarati News Bulletin 5 March 2024 - ૫ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    05/03/2024 Duração: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Tackling misinformation: How to identify and combat false news - ખોટી માહિતીનો પડકાર: સમાચાર - માહિતી સાચા કે ખોટા કેવી રીતે નક્કી કરશો

    05/03/2024 Duração: 11min

    In an era where information travels at the speed of light, it has become increasingly difficult to distinguish between true and false. Whether deemed false news, misinformation, or disinformation, the consequences are the same - a distortion of reality that can affect people's opinions, beliefs, and even important decisions. - હાલમાં માહિતી અને સમાચારો પ્રકાશની ગતિએ ફેલાય છે. વિવિધ માધ્યમો અને સ્ત્રોત દ્વારા માહિતી મેળવવામાં ઝડપ આવી છે ત્યારે ખોટી અને સાચી માહિતી વચ્ચેનો ભેદ પરખવો મુશ્કેલ બની ગયો છે. ખોટી સામગ્રી ફેલાવવા બદલ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં વધુ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 4 March 2024 - ૪ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    04/03/2024 Duração: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 17 de 25