Sbs Gujarati - Sbs

શું તમે પણ કમ્પ્યુટર સ્ક્રીન પર વધુ સમય વિતાવો છો? તો આ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે

Informações:

Sinopse

ડોક્ટર્સના મત અનુસાર જેઓ કોમ્પ્યુટર્સ સ્ક્રીન પાછળ સરેરાશ 6 કલાક કે તેથી વધુ કલાકો કામ કરે છે તેઓને માયોપિયા એટલે કે દૂરના નંબર આવવાની સંભાવના વધી જાય છે. આંખોની પ્રારંભિક તપાસ તેમજ તમામ ઉંમરના વ્યક્તિઓ અને બાળકોએ દર બે વર્ષે નિયમિત આંખની તપાસ કરાવવી હિતાવહ છે.